૧૭ પણ ઇઝરાયેલીઓએ ન્યાયાધીશોનું જરાય સાંભળ્યું નહિ. તેઓ બીજા દેવોને ભજવા લાગ્યા* અને નમન કરવા લાગ્યા. તેઓના બાપદાદાઓ જે માર્ગે ચાલ્યા હતા, એમાંથી ભટકી જતા તેઓને વાર ન લાગી. તેઓના બાપદાદાઓ તો યહોવાની આજ્ઞાઓ પાળતા હતા,+ પણ ઇઝરાયેલીઓએ ન પાળી.
૮ હું ઇજિપ્તમાંથી તેઓને બહાર કાઢી લાવ્યો, એ દિવસથી આજ સુધી તેઓ મારો ત્યાગ કરતા આવ્યા છે+ અને બીજા દેવોને પૂજતા આવ્યા છે.+ તેઓ મારી સાથે જે રીતે વર્ત્યા છે, એ રીતે તારી સાથે વર્તે છે.
૧૭ તેઓએ મારો ત્યાગ કર્યો છે. તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને+ મને રોષ ચઢાવ્યો છે. પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે.+ આ જગ્યા પર મારો ક્રોધ ભભૂકી ઊઠશે અને એ શાંત પડશે નહિ.’”+