-
પુનર્નિયમ ૩૨:૩૭, ૩૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ પછી તે કહેશે, ‘તેઓના દેવો ક્યાં છે?+
તેઓનો ખડક ક્યાં છે, જેમાં તેઓએ આશરો લીધો હતો?
તેઓ આવીને તમારી મદદ કરે.
તેઓ તમારો આશરો બને.
-