વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૦:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તેઓ દર્શન સમજાવનારને* કહે છે, ‘દર્શન જોશો નહિ.’

      પ્રબોધકોને કહે છે, ‘અમને સાચી ભવિષ્યવાણીઓ કહેશો નહિ.+

      અમને મીઠી મીઠી વાતો જણાવો, ભમાવનારાં દર્શનો વિશે કહો.+

  • આમોસ ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ ‘પણ તમે નાઝીરીઓને દ્રાક્ષદારૂ પિવડાવતા રહ્યા,+

      તમે પ્રબોધકોને આજ્ઞા કરી, “તમારે ભવિષ્યવાણી કરવી નહિ.”+

  • આમોસ ૭:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ હવે યહોવાનો સંદેશો સાંભળ: ‘તું કહે છે, “ઇઝરાયેલ વિરુદ્ધ ભવિષ્યવાણી કરીશ નહિ.+ ઇસહાકના ઘર વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો