વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૯:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ તેઓએ તમારા ભક્તોનાં શબ આકાશનાં પક્ષીઓને ખાવાં આપી દીધાં છે;

      તમારા વફાદાર જનોનું માંસ પૃથ્વીનાં જંગલી પ્રાણીઓને ખાવા આપી દીધું છે.+

       ૩ તેઓએ આખા યરૂશાલેમમાં તેઓનું લોહી પાણીની જેમ વહાવ્યું છે

      અને તેઓને દફનાવવા કોઈ બચ્યું નથી.+

  • યશાયા ૫:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ એટલે યહોવાનો ગુસ્સો પોતાના લોકો પર સળગી ઊઠ્યો છે.

      તેઓ પર તે હાથ ઉગામશે અને તેઓને સજા કરશે.+

      પહાડો કાંપશે અને તેઓનાં શબ

      રસ્તાઓમાં કચરાની જેમ પડી રહેશે.+

      આ બધાને લીધે ઈશ્વરનો ગુસ્સો ઠંડો પડ્યો નથી.

      તેઓને મારવા તેમનો હાથ ઉગામેલો છે.

  • યર્મિયા ૭:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ તેઓનાં મડદાં આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+

  • યર્મિયા ૯:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ તું કહેજે, ‘યહોવા કહે છે:

      “લોકોની લાશો જમીન પર ખાતરની જેમ પડી રહેશે,

      કાપણી કરનારે કાપેલાં અનાજનાં ડૂંડાંની જેમ એ પડી રહેશે,

      જેને ઉપાડનાર કોઈ નથી.”’”+

  • યર્મિયા ૩૬:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ એટલે યહૂદાના રાજા યહોયાકીમ વિરુદ્ધ યહોવા કહે છે, ‘તેના વંશમાંથી કોઈ માણસ દાઉદની રાજગાદી પર બેસશે નહિ.+ તેની લાશ દિવસે ગરમીમાં અને રાતે ઠંડીમાં* બહાર પડી રહેશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો