-
હઝકિયેલ ૨૪:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ “હે માણસના દીકરા, તને ખૂબ વહાલી છે, તેને હું અચાનક તારી પાસેથી છીનવી લઈશ.+ તારે શોક પાળવો નહિ,* આંસુ વહાવવાં નહિ કે વિલાપ કરવો નહિ. ૧૭ તું ચૂપચાપ નિસાસો નાખજે. ગુજરી ગયેલા માટેના કોઈ રીતરિવાજ પાળતો નહિ.+ તારી પાઘડી બાંધજે+ અને ચંપલ પહેરજે.+ તું મોં* ઢાંકતો નહિ+ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાતો નહિ.”+
-