ન્યાયાધીશો ૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+
૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+