૨ કાળવૃત્તાંત ૭:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ તો મેં ઇઝરાયેલીઓને જે મારો દેશ આપ્યો છે, એમાંથી તેઓને જડમૂળથી ઉખેડી નાખીશ.+ મેં મારા નામને મહિમા આપવા આ મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ. હું એવું કરીશ કે લોકો એને ધિક્કારશે* અને મજાક ઉડાવશે.+ યર્મિયા ૧૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ હું એ બધું તારા દુશ્મનોને આપી દઈશ. તેઓ એને અજાણ્યા દેશમાં લઈ જશે.+ મારા ગુસ્સાની આગ ભભૂકી ઊઠી છે,એ તમારી વિરુદ્ધ સળગી રહી છે.”+ યર્મિયા ૧૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+ હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+ તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+ મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”
૨૦ તો મેં ઇઝરાયેલીઓને જે મારો દેશ આપ્યો છે, એમાંથી તેઓને જડમૂળથી ઉખેડી નાખીશ.+ મેં મારા નામને મહિમા આપવા આ મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ. હું એવું કરીશ કે લોકો એને ધિક્કારશે* અને મજાક ઉડાવશે.+
૧૪ હું એ બધું તારા દુશ્મનોને આપી દઈશ. તેઓ એને અજાણ્યા દેશમાં લઈ જશે.+ મારા ગુસ્સાની આગ ભભૂકી ઊઠી છે,એ તમારી વિરુદ્ધ સળગી રહી છે.”+
૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+ હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+ તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+ મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”