વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૪:૨૭, ૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ યહોવા તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખશે.+ યહોવા તમને જે પ્રજાઓમાં ભગાડી મૂકશે, ત્યાં તમારામાંથી થોડા જ બચશે.+ ૨૮ ત્યાં તમારે લાકડાં અને પથ્થરમાંથી બનેલા દેવોને ભજવા પડશે. હા, માણસોએ બનાવેલા એવા દેવોને ભજવા પડશે,+ જેઓ જોતા નથી, સાંભળતા નથી, ખાતા નથી કે સૂંઘતા નથી.

  • પુનર્નિયમ ૨૮:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ યહોવા તમને અને તમે પસંદ કરેલા રાજાને એ દેશમાં નસાડી મૂકશે, જેને તમે કે તમારા બાપદાદાઓ જાણતા નથી.+ ત્યાં તમે બીજા દેવોની, લાકડા અને પથ્થરોના દેવોની સેવા કરશો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો