યર્મિયા ૧૦:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ કાકડીના ખેતરના ચાડિયાની જેમ એ મૂર્તિઓ બોલી શકતી નથી.+ તેઓને ઊંચકીને લઈ જવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી.+ તેઓથી ડરશો નહિ, કેમ કે તેઓ કંઈ નુકસાન કરી શકતી નથીઅને કંઈ સારું પણ કરી શકતી નથી.”+ યર્મિયા ૧૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+
૫ કાકડીના ખેતરના ચાડિયાની જેમ એ મૂર્તિઓ બોલી શકતી નથી.+ તેઓને ઊંચકીને લઈ જવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી.+ તેઓથી ડરશો નહિ, કેમ કે તેઓ કંઈ નુકસાન કરી શકતી નથીઅને કંઈ સારું પણ કરી શકતી નથી.”+
૧૪ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી. કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે. એ મૂર્તિઓ નિર્જીવ છે.*+