વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૪૯:૧, ૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૯ આમ્મોનીઓ+ માટે સંદેશો. યહોવા કહે છે:

      “શું ઇઝરાયેલને દીકરાઓ નથી?

      શું તેનો કોઈ વારસદાર નથી?

      તો પછી માલ્કામે*+ કેમ ગાદ પર કબજો કર્યો છે?+

      તેના ભક્તો કેમ ઇઝરાયેલનાં શહેરોમાં રહે છે?”

       ૨ “યહોવા કહે છે, ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,

      જ્યારે હું આમ્મોનીઓની+ નગરી રાબ્બાહમાં+ યુદ્ધના ભણકારા* સંભળાવીશ.

      તે ઉજ્જડ ટેકરી બની જશે.

      તેની આસપાસનાં* નગરોને આગ લગાડવામાં આવશે.’

      યહોવા કહે છે, ‘ઇઝરાયેલ એ લોકોના દેશને કબજે કરશે, જેઓએ તેનો દેશ કબજે કર્યો હતો.+

  • હઝકિયેલ ૨૫:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “હે માણસના દીકરા, તારું મોં આમ્મોનીઓ+ તરફ ફેરવીને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો