દાનિયેલ ૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એ હુકમ ચોકીદારોએ આપ્યો છે+ અને એ આજ્ઞા પવિત્ર સંદેશવાહકોએ આપી છે, જેથી બધા લોકો જાણે કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે.+ તે ચાહે તેને એ રાજ સોંપે છે અને નાનામાં નાના માણસને પણ રાજગાદીએ બેસાડે છે.”
૧૭ એ હુકમ ચોકીદારોએ આપ્યો છે+ અને એ આજ્ઞા પવિત્ર સંદેશવાહકોએ આપી છે, જેથી બધા લોકો જાણે કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે.+ તે ચાહે તેને એ રાજ સોંપે છે અને નાનામાં નાના માણસને પણ રાજગાદીએ બેસાડે છે.”