યર્મિયા ૨૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “યહોવા કહે છે, ‘૭૦ વર્ષ પૂરાં થયાં+ પછી હું બાબેલોનના રાજાને અને તેના દેશને તેઓની ભૂલ માટે સજા કરીશ.*+ હું ખાલદીઓના દેશને હંમેશ માટે ઉજ્જડ કરી નાખીશ.+ યર્મિયા ૨૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ઘણી પ્રજાઓ અને મોટા મોટા રાજાઓ+ તેઓને ગુલામ બનાવશે.+ હું તેઓ પાસેથી તેઓનાં કામોનો હિસાબ લઈશ.’”+ યર્મિયા ૫૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.* યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે. એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.
૧૨ “યહોવા કહે છે, ‘૭૦ વર્ષ પૂરાં થયાં+ પછી હું બાબેલોનના રાજાને અને તેના દેશને તેઓની ભૂલ માટે સજા કરીશ.*+ હું ખાલદીઓના દેશને હંમેશ માટે ઉજ્જડ કરી નાખીશ.+
૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.* યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે. એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.