-
હઝકિયેલ ૨૬:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઉત્તર તરફથી બાબેલોનના નબૂખાદનેસ્સારને* તૂર વિરુદ્ધ લઈ આવું છું.+ તે રાજાઓનો રાજા છે,+ જેની પાસે ઘોડા,+ રથો,+ ઘોડેસવારો અને પુષ્કળ સૈનિકોનું લશ્કર છે. ૮ તે તારાં ગામડાઓની વસ્તીનો તલવારથી સંહાર કરશે. તે તારી આજુબાજુ ઘેરો નાખતી દીવાલો બાંધશે અને ઢોળાવો ઊભા કરશે. તે પોતાનો બચાવ કરવા અનેક ઢાલો લઈને આવશે.
-