૨ રાજાઓ ૨૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+ ૧ કાળવૃત્તાંત ૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યોશિયાનો પ્રથમ જન્મેલો દીકરો યોહાનાન, બીજો યહોયાકીમ,+ ત્રીજો સિદકિયા+ અને ચોથો શાલ્લૂમ હતો. યર્મિયા ૩૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ યહોયાકીમના દીકરા કોન્યાની*+ જગ્યાએ યોશિયાનો દીકરો રાજા સિદકિયા+ રાજ કરવા લાગ્યો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો હતો.+
૧૭ બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+
૩૭ યહોયાકીમના દીકરા કોન્યાની*+ જગ્યાએ યોશિયાનો દીકરો રાજા સિદકિયા+ રાજ કરવા લાગ્યો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો હતો.+