-
યર્મિયા ૩૮:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ યર્મિયાએ કહ્યું: “તમને તેઓના હાથમાં સોંપવામાં નહિ આવે. કૃપા કરીને યહોવાની વાત માનો, જે હું તમને કહું છું. જો તમે એમ કરશો, તો તમારું ભલું થશે અને તમે જીવતા રહેશો.
-