-
યર્મિયા ૨૦:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હે પાશહૂર, તને અને તારા ઘરમાં રહેતા લોકોને ગુલામીમાં લઈ જવામાં આવશે. તને બાબેલોન લઈ જવામાં આવશે અને ત્યાં તું મરી જશે. ત્યાં તને તારા દોસ્તો સાથે દાટવામાં આવશે, કેમ કે તેં તેઓને જૂઠી ભવિષ્યવાણી કહી હતી.’”+
-