-
યર્મિયા ૨૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ “‘“‘પણ જે દેશના લોકો પોતાની ગરદન પર બાબેલોનના રાજાની ઝૂંસરી મૂકશે અને તેની સેવા કરશે, તેઓને હું પોતાના દેશમાં રહેવા* દઈશ. તેઓ એને ખેડશે અને એમાં વસશે,’ એવું યહોવા કહે છે.”’”
-