૧ રાજાઓ ૭:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તેણે તાંબાની દસ લારીઓ*+ બનાવી. દરેક લારી ચાર હાથ લાંબી, ચાર હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી. ૨ રાજાઓ ૨૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યહોવાના મંદિર માટે સુલેમાને બનાવેલાં બે સ્તંભો, હોજ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+ ૨ કાળવૃત્તાંત ૪:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હીરામે ડોલ, પાવડા અને વાટકા પણ બનાવ્યા.+ સુલેમાન રાજાએ સાચા ઈશ્વરના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+ ૨ કાળવૃત્તાંત ૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દસ લારીઓ* અને એના પરના દસ કુંડ;+
૧૬ યહોવાના મંદિર માટે સુલેમાને બનાવેલાં બે સ્તંભો, હોજ અને લારીઓમાં* પણ ઘણું તાંબું વપરાયું હતું. એમાં એટલું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+
૧૧ હીરામે ડોલ, પાવડા અને વાટકા પણ બનાવ્યા.+ સુલેમાન રાજાએ સાચા ઈશ્વરના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+