-
એઝરા ૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ અગાઉ નબૂખાદનેસ્સારે યરૂશાલેમથી યહોવાના મંદિરનાં વાસણો લાવીને પોતાના દેવના મંદિરમાં મૂક્યાં હતાં. એ વાસણો પણ રાજા કોરેશે પાછાં આપ્યાં.+
-