૨ રાજાઓ ૨૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+ ૨ કાળવૃત્તાંત ૩૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ વર્ષની શરૂઆતમાં* રાજા નબૂખાદનેસ્સારે તેને પકડીને બાબેલોન લાવવા માણસો મોકલ્યા.+ તેની સાથે યહોવાના મંદિરની કીમતી ચીજવસ્તુઓ પણ મંગાવી લીધી.+ તેણે યહોયાખીનના કાકા સિદકિયાને યહૂદા અને યરૂશાલેમ પર રાજા બનાવ્યો.+
૧૭ બાબેલોનના રાજાએ યહોયાખીનની જગ્યાએ તેના કાકા માત્તાન્યાને+ રાજગાદીએ બેસાડ્યો. તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.+
૧૦ વર્ષની શરૂઆતમાં* રાજા નબૂખાદનેસ્સારે તેને પકડીને બાબેલોન લાવવા માણસો મોકલ્યા.+ તેની સાથે યહોવાના મંદિરની કીમતી ચીજવસ્તુઓ પણ મંગાવી લીધી.+ તેણે યહોયાખીનના કાકા સિદકિયાને યહૂદા અને યરૂશાલેમ પર રાજા બનાવ્યો.+