વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+

  • પુનર્નિયમ ૨૮:૪૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૮ યહોવા તમારી વિરુદ્ધ તમારા દુશ્મનોને મોકલશે.+ તમે ભૂખ્યા,+ તરસ્યા, નગ્‍ન અને તંગીમાં તેઓની ચાકરી કરશો. તમારો વિનાશ નહિ થાય ત્યાં સુધી ઈશ્વર તમારી ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકશે.

  • ૨ રાજાઓ ૨૫:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ શહેરમાં બચેલા લોકો, બાબેલોનના રાજાના પક્ષમાં ભળી ગયેલા લોકો અને બાકીની વસ્તીને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન ગુલામ બનાવીને લઈ ગયો.+ ૧૨ રક્ષકોનો ઉપરી ત્યાંના એકદમ ગરીબ લોકોમાંથી અમુકને દ્રાક્ષાવાડીમાં કામ કરવા અને કાળી મજૂરી કરવા મૂકી ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો