યશાયા ૪૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું મારા લોકો પર રોષે ભરાયો હતો.+ મેં મારો પોતાનો વારસો અશુદ્ધ કર્યો+અને તેઓને તારા હાથમાં સોંપી દીધા.+ પણ તેં તો તેઓને જરાય દયા બતાવી નહિ.+ અરે, ઘરડા લોકો પર પણ તેં ભારે ઝૂંસરી ચઢાવી.+ યર્મિયા ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવાનો ક્રોધ મારી અંદર સળગી રહ્યો છે,હવે હું એને સમાવી શકતો નથી.”+ “જા, શેરીમાં ફરતા બાળક પર એ રેડી દે,+ભેગા મળેલા યુવાનો પર એ ઢોળી દે. માણસને તેની પત્ની સાથે,અને મોટી ઉંમરનાને વયોવૃદ્ધ* સાથે ગુલામ બનાવવામાં આવશે.+ યર્મિયાનો વિલાપ ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ યહોવાએ તેઓને વિખેરી નાખ્યા છે.+ તે તેઓ પર ક્યારેય કૃપા કરશે નહિ. માણસો યાજકોને માન આપશે નહિ+ અને વડીલોને દયા બતાવશે નહિ.”+
૬ હું મારા લોકો પર રોષે ભરાયો હતો.+ મેં મારો પોતાનો વારસો અશુદ્ધ કર્યો+અને તેઓને તારા હાથમાં સોંપી દીધા.+ પણ તેં તો તેઓને જરાય દયા બતાવી નહિ.+ અરે, ઘરડા લોકો પર પણ તેં ભારે ઝૂંસરી ચઢાવી.+
૧૧ યહોવાનો ક્રોધ મારી અંદર સળગી રહ્યો છે,હવે હું એને સમાવી શકતો નથી.”+ “જા, શેરીમાં ફરતા બાળક પર એ રેડી દે,+ભેગા મળેલા યુવાનો પર એ ઢોળી દે. માણસને તેની પત્ની સાથે,અને મોટી ઉંમરનાને વયોવૃદ્ધ* સાથે ગુલામ બનાવવામાં આવશે.+
૧૬ યહોવાએ તેઓને વિખેરી નાખ્યા છે.+ તે તેઓ પર ક્યારેય કૃપા કરશે નહિ. માણસો યાજકોને માન આપશે નહિ+ અને વડીલોને દયા બતાવશે નહિ.”+