-
યર્મિયાનો વિલાપ ૧:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એ બધાને લીધે હું રડું છું,+ મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
મને રાહત કે તાજગી આપનાર મારાથી ઘણે દૂર છે.
દુશ્મન જીતી ગયો છે, મારા દીકરાઓ પાસે કોઈ આશા નથી.
-