વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૪:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ તું બરબાદ થઈ ગઈ છે, હવે શું કરીશ?

      તું લાલ રંગનાં કપડાં પહેરતી હતી,

      તું સોનાનાં ઘરેણાંથી પોતાને શણગારતી હતી,

      તું આંખોની સુંદરતા વધારવા કાજળ આંજતી હતી

      પણ તારો સાજ-શણગાર નકામો છે.+

      જે આશિકો વાસના સંતોષવા તારી પાસે આવતા, તેઓએ તને છોડી દીધી છે.

      તેઓ તારા લોહીના તરસ્યા બની ગયા છે.+

  • હઝકિયેલ ૧૬:૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ એટલે હું તારા બધા પ્રેમીઓને ભેગા કરીશ, જેઓ સાથે તેં મજા માણી છે. તું જેઓને ચાહે છે અને તું જેઓને ધિક્કારે છે, એ બધાને ભેગા કરીશ. હું ચારે બાજુથી એ બધાને તારી વિરુદ્ધ લાવીશ. હું તને તેઓ સામે ઉઘાડી કરીશ અને તેઓ તારી નગ્‍નતા જોશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો