વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૭:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને બંડ પોકાર્યું.

      તેઓએ સર્વોચ્ચ ઈશ્વરની સલાહનું અપમાન કર્યું.+

  • યશાયા ૧:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ હે આકાશ, સાંભળ! હે પૃથ્વી, કાન ધર!+

      યહોવા* કહે છે:

      “મેં પાલન-પોષણ કરીને દીકરાઓને મોટા કર્યા,+

      પણ તેઓએ મારી સામે બળવો પોકાર્યો.+

  • યશાયા ૬૩:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+

      એટલે તે તેઓના દુશ્મન બન્યા+

      અને તેઓની સામે લડ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો