વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૫:૬, ૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+ ૭ એટલે હું તમારી વિરુદ્ધ હાથ લંબાવીને તમને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું લોકોમાંથી તમારું નામનિશાન મિટાવી દઈશ અને દેશોમાંથી તમારો સફાયો કરી નાખીશ.+ હું તમારો વિનાશ કરીશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’

  • ઓબાદ્યા ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તેં આ બહુ ખોટું કર્યું,

      તારા ભાઈની બરબાદીના દિવસે તેં આનંદ-ઉલ્લાસ કર્યો,+

      યહૂદાના લોકોનો નાશ થયો એ દિવસે તું ખૂબ હરખાયો,+

      તેઓની મુસીબતની ઘડીએ તેં તેઓની હાંસી ઉડાવી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો