યર્મિયા ૧૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+ હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+ તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+ મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”
૪ મેં આપેલો વારસો તું પોતે જ પડતો મૂકીશ.+ હું તને અજાણ્યા દેશમાં મોકલીશ, જ્યાં તારે દુશ્મનોની ગુલામી કરવી પડશે.+ તમારા લીધે મારો ગુસ્સો સળગી ઊઠ્યો છે.*+ મારા ગુસ્સાની આગ હંમેશ માટે સળગતી રહેશે.”