ઉત્પત્તિ ૩૨:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા. પુનર્નિયમ ૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તેઓ સાથે ઝઘડશો નહિ.* હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, હા, પગ મૂકવા જેટલી જમીન પણ આપીશ નહિ, કેમ કે મેં સેઈર પર્વત એસાવને આપ્યો છે.+
૩ હવે એસાવ સેઈરમાં,+ એટલે કે અદોમ+ વિસ્તારમાં રહેતો હતો. એસાવને સંદેશો આપવા યાકૂબે પોતાની આગળ અમુક સંદેશવાહકો મોકલ્યા.
૫ તેઓ સાથે ઝઘડશો નહિ.* હું તેઓના દેશમાં તમને કોઈ વારસો આપીશ નહિ, હા, પગ મૂકવા જેટલી જમીન પણ આપીશ નહિ, કેમ કે મેં સેઈર પર્વત એસાવને આપ્યો છે.+