યોએલ ૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ પણ ઇજિપ્ત* ખંડેર બની જશે+અને અદોમ ઉજ્જડ થઈ જશે,+કેમ કે તેઓએ યહૂદાના લોકો પર જુલમ ગુજાર્યો છે+અને તેઓના દેશમાં નિર્દોષ લોકોનું ખૂન કર્યું છે.+ માલાખી ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+
૧૯ પણ ઇજિપ્ત* ખંડેર બની જશે+અને અદોમ ઉજ્જડ થઈ જશે,+કેમ કે તેઓએ યહૂદાના લોકો પર જુલમ ગુજાર્યો છે+અને તેઓના દેશમાં નિર્દોષ લોકોનું ખૂન કર્યું છે.+
૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+