ઓબાદ્યા ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ નજીક છે.+ તેં જેવું કર્યું, એવું જ તારી સાથે પણ કરવામાં આવશે.+ તું બીજાઓ સાથે જે રીતે વર્ત્યો, એવી જ રીતે તારી સાથે પણ વર્તવામાં આવશે.
૧૫ બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ નજીક છે.+ તેં જેવું કર્યું, એવું જ તારી સાથે પણ કરવામાં આવશે.+ તું બીજાઓ સાથે જે રીતે વર્ત્યો, એવી જ રીતે તારી સાથે પણ વર્તવામાં આવશે.