યર્મિયાનો વિલાપ ૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ હે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું મજા કર, આનંદ-ઉલ્લાસ કર.+ પણ યાદ રાખ, એ પ્યાલો તારી પાસે પણ આવશે,+ તું પીને ચકચૂર થશે અને તારી નગ્નતા ઉઘાડી પાડશે.+ ઓબાદ્યા ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેં આ બહુ ખોટું કર્યું,તારા ભાઈની બરબાદીના દિવસે તેં આનંદ-ઉલ્લાસ કર્યો,+યહૂદાના લોકોનો નાશ થયો એ દિવસે તું ખૂબ હરખાયો,+તેઓની મુસીબતની ઘડીએ તેં તેઓની હાંસી ઉડાવી. ઓબાદ્યા ૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ નજીક છે.+ તેં જેવું કર્યું, એવું જ તારી સાથે પણ કરવામાં આવશે.+ તું બીજાઓ સાથે જે રીતે વર્ત્યો, એવી જ રીતે તારી સાથે પણ વર્તવામાં આવશે.
૨૧ હે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું મજા કર, આનંદ-ઉલ્લાસ કર.+ પણ યાદ રાખ, એ પ્યાલો તારી પાસે પણ આવશે,+ તું પીને ચકચૂર થશે અને તારી નગ્નતા ઉઘાડી પાડશે.+
૧૨ તેં આ બહુ ખોટું કર્યું,તારા ભાઈની બરબાદીના દિવસે તેં આનંદ-ઉલ્લાસ કર્યો,+યહૂદાના લોકોનો નાશ થયો એ દિવસે તું ખૂબ હરખાયો,+તેઓની મુસીબતની ઘડીએ તેં તેઓની હાંસી ઉડાવી.
૧૫ બધી પ્રજાઓ વિરુદ્ધ યહોવાનો દિવસ નજીક છે.+ તેં જેવું કર્યું, એવું જ તારી સાથે પણ કરવામાં આવશે.+ તું બીજાઓ સાથે જે રીતે વર્ત્યો, એવી જ રીતે તારી સાથે પણ વર્તવામાં આવશે.