હઝકિયેલ ૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.
૧૩ પછી મારો ગુસ્સો શમી જશે, તેઓ પરનો મારો ક્રોધ ઠંડો પડશે, મને શાંતિ વળશે+ અને હું તેઓ પર મારો કોપ રેડવાનું બંધ કરીશ. હું ચાહું છું કે તેઓ ફક્ત મારી જ ભક્તિ કરે.+ તેઓએ સ્વીકારવું પડશે કે મેં, હા, મેં યહોવાએ તેઓને એ જણાવ્યું હતું.