-
યર્મિયા ૨૩:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “મેં સમરૂનના પ્રબોધકોમાં+ દુષ્ટતા જોઈ છે.
તેઓ બઆલને નામે ભવિષ્યવાણી કરે છે,
તેઓ મારા ઇઝરાયેલી લોકોને ખોટા રસ્તે દોરી જાય છે.
-
-
હઝકિયેલ ૨૩:૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૩ તું તારી બહેન સમરૂનનો પ્યાલો,
હા, ડર અને બરબાદીનો પ્યાલો પીશે.
તું નશામાં ચકચૂર થઈશ અને શોકમાં ડૂબી જઈશ.
-