-
હઝકિયેલ ૩૧:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ સૌથી જુલમી પરદેશી પ્રજા એને કાપી નાખશે. તેઓ એને પર્વતો પર પડ્યું રહેવા દેશે. એનાં પાંદડાં ખીણોમાં ખરી પડશે અને ડાળીઓ તૂટીને ઝરણાંમાં પડશે.+ એની છાયામાં રહેનારા ધરતીના બધા લોકો એને છોડીને જતા રહેશે.
-