હઝકિયેલ ૩૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હું નાઈલની+ નહેરોને સૂકવી નાખીશ અને દેશને દુષ્ટ માણસોના હાથમાં સોંપી* દઈશ. હું પરદેશીઓના હાથે દેશ અને એમાંનું બધું ખતમ કરી નાખીશ.+ હું યહોવા પોતે એ બોલ્યો છું.’
૧૨ હું નાઈલની+ નહેરોને સૂકવી નાખીશ અને દેશને દુષ્ટ માણસોના હાથમાં સોંપી* દઈશ. હું પરદેશીઓના હાથે દેશ અને એમાંનું બધું ખતમ કરી નાખીશ.+ હું યહોવા પોતે એ બોલ્યો છું.’