ઉત્પત્તિ ૧૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા. હઝકિયેલ ૩૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “હે માણસના દીકરા, માગોગ દેશના ગોગ+ તરફ તારું મોં ફેરવ, જે મેશેખ અને તુબાલનો+ મુખ્ય આગેવાન છે. તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+
૨ “હે માણસના દીકરા, માગોગ દેશના ગોગ+ તરફ તારું મોં ફેરવ, જે મેશેખ અને તુબાલનો+ મુખ્ય આગેવાન છે. તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+