વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૯:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું એ લોકો પાસેથી હિસાબ માંગીશ જેઓ સુન્‍નત કર્યા છતાં બેસુન્‍નત જેવા છે.+ ૨૬ હું ઇજિપ્ત,+ યહૂદા,+ અદોમ,+ આમ્મોનીઓ+ અને મોઆબ+ પાસેથી પણ હિસાબ માંગીશ. વેરાન પ્રદેશમાં રહેનાર એ સર્વ પાસેથી હિસાબ માંગીશ, જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે.+ કેમ કે એ બધી પ્રજાઓ બેસુન્‍નત છે અને ઇઝરાયેલના વંશજોનાં હૃદયો બેસુન્‍નત છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો