૧ રાજાઓ ૨૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ સિરિયાના+ રાજા બેન-હદાદે+ પોતાનું આખું સૈન્ય ભેગું કર્યું. તેણે બીજા ૩૨ રાજાઓ, તેઓના ઘોડાઓ અને રથો ભેગા કર્યા. તેણે સમરૂન+ સામે લડાઈ કરવા એને ઘેરી લીધું.+
૨૦ સિરિયાના+ રાજા બેન-હદાદે+ પોતાનું આખું સૈન્ય ભેગું કર્યું. તેણે બીજા ૩૨ રાજાઓ, તેઓના ઘોડાઓ અને રથો ભેગા કર્યા. તેણે સમરૂન+ સામે લડાઈ કરવા એને ઘેરી લીધું.+