હોશિયા ૮:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એકલા-અટૂલા જંગલી ગધેડાની જેમ તેઓ આશ્શૂર પાસે ગયા છે.+ એફ્રાઈમે પૈસા આપીને પ્રેમીઓ રાખ્યા છે.+ હોશિયા ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “એફ્રાઈમ નકામી બાબતો પર ભરોસો મૂકે છે.* તે આખો દિવસ પૂર્વના પવન પાછળ ફાંફાં મારે છે. તે બહુ જૂઠું બોલે છે અને હિંસાથી ભરપૂર છે. તે આશ્શૂર સાથે કરાર કરે છે+ અને તેલ લઈને ઇજિપ્ત જાય છે.+
૧૨ “એફ્રાઈમ નકામી બાબતો પર ભરોસો મૂકે છે.* તે આખો દિવસ પૂર્વના પવન પાછળ ફાંફાં મારે છે. તે બહુ જૂઠું બોલે છે અને હિંસાથી ભરપૂર છે. તે આશ્શૂર સાથે કરાર કરે છે+ અને તેલ લઈને ઇજિપ્ત જાય છે.+