-
પુનર્નિયમ ૩૦:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું સાંભળશો અને નિયમના પુસ્તકમાં લખેલી તેમની આજ્ઞાઓ અને તેમના કાયદાઓ પાળશો. તમે પૂરા દિલથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરશો.+
-