યશાયા ૨૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ અફસોસ છે એફ્રાઈમના દારૂડિયા લોકોના અભિમાની* તાજને!+ રસાળ ખીણના ડુંગર પરના શહેરનો એ તાજ, ફૂલોની જેમ કરમાઈ જશે. એ શહેરમાં દારૂડિયા રહે છે.
૨૮ અફસોસ છે એફ્રાઈમના દારૂડિયા લોકોના અભિમાની* તાજને!+ રસાળ ખીણના ડુંગર પરના શહેરનો એ તાજ, ફૂલોની જેમ કરમાઈ જશે. એ શહેરમાં દારૂડિયા રહે છે.