આમોસ ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેઓ સમરૂનના પાપના સમ ખાઈને+ કહે છે,“હે દાન, તારા દેવના સમ”+અને “બેર-શેબાના રસ્તાના સમ!”+ તેઓ પડશે અને કદી પાછા ઊઠશે નહિ.’”+ મીખાહ ૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ બધું યાકૂબના ગુનાને* લીધે થશે,ઇઝરાયેલના વંશજોનાં* પાપને લીધે થશે.+ યાકૂબના ગુના માટે કોણ જવાબદાર છે? શું એ સમરૂન નથી?+ યહૂદાનાં ભક્તિ-સ્થળો* માટે કોણ જવાબદાર છે?+ શું એ યરૂશાલેમ નથી?
૧૪ તેઓ સમરૂનના પાપના સમ ખાઈને+ કહે છે,“હે દાન, તારા દેવના સમ”+અને “બેર-શેબાના રસ્તાના સમ!”+ તેઓ પડશે અને કદી પાછા ઊઠશે નહિ.’”+
૫ એ બધું યાકૂબના ગુનાને* લીધે થશે,ઇઝરાયેલના વંશજોનાં* પાપને લીધે થશે.+ યાકૂબના ગુના માટે કોણ જવાબદાર છે? શું એ સમરૂન નથી?+ યહૂદાનાં ભક્તિ-સ્થળો* માટે કોણ જવાબદાર છે?+ શું એ યરૂશાલેમ નથી?