મીખાહ ૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓના હાથ ખરાબ કામ કરવામાં કુશળ છે,+અધિકારીઓ લાંચ લે છે,ન્યાયાધીશો ન્યાય કરવા પૈસા માંગે છે,+મુખ્ય માણસો ખુલ્લેઆમ પોતાની ઇચ્છા જણાવે છે+અને તેઓ ભેગા મળીને કાવતરું રચે છે.
૩ તેઓના હાથ ખરાબ કામ કરવામાં કુશળ છે,+અધિકારીઓ લાંચ લે છે,ન્યાયાધીશો ન્યાય કરવા પૈસા માંગે છે,+મુખ્ય માણસો ખુલ્લેઆમ પોતાની ઇચ્છા જણાવે છે+અને તેઓ ભેગા મળીને કાવતરું રચે છે.