વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ જો તેઓ સમજુ હોત+ અને આના પર ઊંડો વિચાર કર્યો હોત,+ તો કેવું સારું!

      કાશ, તેઓએ પરિણામનો વિચાર કર્યો હોત.+

  • યશાયા ૧:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ બળદ* તેના ખરીદનારને સારી રીતે જાણે છે,

      ગધેડું પોતાના માલિકનો વાડો જાણે છે.

      પણ ઇઝરાયેલના લોકો મને* ઓળખતા નથી,+

      મારા પોતાના લોકોમાં જરાય અક્કલ નથી.”

  • આમોસ ૮:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ યહોવાએ યાકૂબના ગૌરવના સમ ખાઈને કહ્યું,+

      ‘હું તેઓનાં કામોને કદી ભૂલીશ નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો