યશાયા ૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ કેમ કે લોકો પોતાને મારનારની તરફ પાછા ફર્યા નથી. તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાની મદદ માંગી નથી.+