વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૯:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ જ્યારે તેઓ પોતાના જ રાજ્યમાં તમારી ભલાઈનો આનંદ માણતા હતા, તમે આપેલા વિશાળ અને ફળદ્રુપ દેશમાં રહેતા હતા, ત્યારે પણ તેઓએ તમારી સેવા કરી નહિ+ અને પોતાનાં ખરાબ કામોથી પાછા ફર્યા નહિ.

  • યશાયા ૯:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ કેમ કે લોકો પોતાને મારનારની તરફ પાછા ફર્યા નથી.

      તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાની મદદ માંગી નથી.+

  • આમોસ ૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ ‘મેં તમારાં બધાં શહેરો પર અન્‍નનો દુકાળ મોકલ્યો,*

      તમારાં ઘરોમાં ખોરાકની અછત ઊભી કરી,+

      તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ,’+ એવું યહોવા કહે છે.

  • ઝખાર્યા ૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ “‘તમારા બાપદાદાઓ જેવા ન બનો, જેઓ આગળ અગાઉના પ્રબોધકોએ જાહેર કર્યું હતું: “સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મહેરબાની કરીને તમારા ખરાબ માર્ગો અને ખરાબ કામો છોડી દો+ અને મારી પાસે પાછા આવો.’”’

      “‘પણ તેઓએ મારું સાંભળ્યું નહિ અને જરાય ધ્યાન આપ્યું નહિ,’+ એવું યહોવા કહે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો