-
૨ રાજાઓ ૧૭:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ આશ્શૂરના રાજાને ખબર મળી કે હોશીઆએ બળવો પોકાર્યો છે. હોશીઆએ ઇજિપ્તના સો નામના રાજાને સંદેશો મોકલ્યો છે+ અને અગાઉનાં વર્ષોની જેમ આશ્શૂરને વેરો ભર્યો નથી. એટલે આશ્શૂરના રાજાએ તેને પકડીને કેદમાં નાખ્યો.
-