વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+

  • ૨ રાજાઓ ૧૭:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ યહોવા પોતાના બધા પ્રબોધકો અને દર્શન જોનારાઓ+ દ્વારા ઇઝરાયેલને અને યહૂદાને ચેતવણી આપતા રહ્યા. તેમણે કહ્યું: “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો!+ તમારા બાપદાદાઓને મેં નિયમો આપ્યા હતા. તમારી પાસે મેં મારા પ્રબોધકોને મોકલ્યા હતા. મારી એ આજ્ઞાઓ અને મારા એ કાયદા-કાનૂન પાળો, જે મેં તેઓને જણાવ્યાં હતાં.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો