યશાયા ૫૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અમે નિયમનો ભંગ કર્યો છે અને યહોવાને છોડી દીધા છે. અમે અમારા ઈશ્વરને પીઠ બતાવી છે. અમે જુલમ અને બંડની યોજનાઓ ઘડી છે.+ અમે અંતરમાં જૂઠાણું ભર્યું છે અને એની જ વાતો કરી છે.+
૧૩ અમે નિયમનો ભંગ કર્યો છે અને યહોવાને છોડી દીધા છે. અમે અમારા ઈશ્વરને પીઠ બતાવી છે. અમે જુલમ અને બંડની યોજનાઓ ઘડી છે.+ અમે અંતરમાં જૂઠાણું ભર્યું છે અને એની જ વાતો કરી છે.+