ગીતશાસ્ત્ર ૭૮:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તેઓનું હૃદય તેમની પ્રત્યે અડગ રહ્યું નહિ,+તેઓ તેમના કરારને વફાદાર રહ્યા નહિ.+ યશાયા ૨૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવા કહે છે: “આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે. તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે,+પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે. માણસોની શીખવેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ મારો ડર રાખે છે.+
૧૩ યહોવા કહે છે: “આ લોકો ફક્ત કહેવા ખાતર મારી ભક્તિ કરે છે. તેઓ પોતાના હોઠોથી મને માન આપે છે,+પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર છે. માણસોની શીખવેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ મારો ડર રાખે છે.+